VACANCY : શિવમ બજાજમાં 15 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શિવમ બજાજમાં 15 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુંકોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ મળવા જણાવાયુ છે.


● સેલ્સમેન -3
● સર્વિસ સુપરવાઈઝર -2
● સર્વિસ મિકેનિક -3
● વોશિંગ બોય -3
● કોમ્પ્યુટર ઓપરેટર -2
● સ્પેરપાર્ટ એક્ઝિક્યુટિવ -2


શિવમ બજાજ
દરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષ
HDFC બેન્ક પાસે,
શક્ત શનાળા રોડ,
રાજકોટ હાઇવે, મોરબી
મો.નં.9879796523
મો.નં.9925038050