આ નંબરો નોંધી લો! લાઇટ જાય તો આ હેલ્પલાઈન નંબરો કામ લાગશે

- text


મોરબી : મોરબીમાં અવાર નવાર વીજ પુરવઠો ખોરવાતો હોય છે ત્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. (પીજીવીસીએલ) વિભાગીય કચેરી-1 મોરબી દ્વારા પીજીવીસીએલ ફોલ્ટ સેન્ટરના ટેલિફોન નંબરની યાદી જાહેર કરી છે.

- text

પીજીવીસીએલના રાજકોટ ખાતે કાર્યરત ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્રનો સંપર્ક 19122 તેમજ ટોલ ફ્રી નંબર 1800233155333 પર લોકો ફરિયાદ નોંધાવી શકશે. તેમજ વોટ્સએપ નંબર 9512019122 પર પણ ફરિયાદ નોંધાવી શકાશે.આ ઉપરાંત મોરબી શહેર-1 પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટર નંબર 02822-220651 અથવા 9687633720 પર સંપર્ક કરવો. મોરબી શહેર-2 પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટર નંબર 02822-230650 અથવા 9687633721 પર સંપર્ક કરવો. મોરબી ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટર નંબર 02822-242025 અથવા 9687633723 પર સંપર્ક કરવો. લાલપુર પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટર નંબર 9687633724 અથવા 6357327358 પર સંપર્ક કરવો.ઘુંટું ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટર નંબર 6357332827 અથવા 6357422748 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text