મોરબી: જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજનું ઝળહળતું પરિણામ 

- text


મોરબી: શહેરની શ્રીમતી જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજ મોરબીની વિદ્યાર્થીનીઓનું સેમેસ્ટર-6માં ઝળહળતું પરિણામ આવ્યું છે.

મોરબીમાં કન્યા છાત્રાલય કેમ્પસ, બી/એચ ન્યુ બસ સ્ટેશન પાસે આવેલ શ્રીમતી જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓનું સેમ-6માં ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. જેમાં ઝાલરીયા હેત્વીએ B.Sc.માં ફિઝીક્સમાં 88.18 % સાથે મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જ્યારે વરાણીયા આરતીએ B.Scમાં વનસ્પતિશાસ્ત્રમાં 94.09 % સાથે મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી કોલેજ અનેક પરિવારનું ગૌરવ વધાર્યું છે.

- text

- text