ખેલ મહાકુંભની બેડમિન્ટન સ્પર્ધામાં મોરબીની મહિલાએ જીત્યો ગોલ્ડ મેડલ

- text


મોરબી : તાજેતરમાં તારીખ 19 મેથી 24 મે સુધી વડોદરાના વાઘોડિયા સ્પોર્ટ્સ સંકુલ ખાતે ખેલ મહાકુંભ 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં મોરબીના નીતા આર. કાચરોલાએ બેડમિન્ટન સિંગલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- text

- text