રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં લાપતા થયેલા લોકોની યાદી 

- text


રાજકોટ : શનિવારના રોજ રાજકોટના કાલાવડ રોડ ઉપર મોકાજી સર્કલ નજીક આવેલ સયાજી હોટલ પાછળ ટીઆરપી ગેમઝોનમા ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 28 લોકોના કરુણ મોત નિપજ્યા છે. હજુ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. તેથી ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે આ દુર્ઘટના બાદ ગુમ થયેલા 31 લોકોની યાદી સામે આવી છે.

ગેમ ઝોન આગ દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોના નામ

૧ આશાબેન ચંદુભાઇ કાથડ ગેમ ઝોનમા નોકરી

૨ નીરવ રસીકભાઇ વેકરીયા

૩ સચીનભાઇ વાળા

૪ રાજભાઇ પ્રવીણભાઇ ચૌહાણ

૫ ધર્મરાજસિંહ જાડેજા

૬ વિરેન્દ્રસિંહ જાડેજા

૭ ગુડભા જાડેજા

૮ ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહીલ

૯ ધેર્ય નિર્મણભાઇ સોલંકી

૧૦ જીજ્ઞેશભાઇ કાળુભાઇ ગઢવી વીરપુર

૧૧ જય અનીલભાઇ ધીરેચા, પરાપીપળીયા રત્નમ સ્કાય સીટી

૧૨ સુરપાલસિંહ અનીલસિંહ જાડેજા

૧૩ સમીતભાઇ મનીષભાઇ વાળા

૧૪ હીમાંશુભાઇ દયાળજીભાઇ પરમાર

૧૫ કલ્પેશભાઇ બગડા

૧૬ શયામભાઇ ગઢવી

૧૭ શત્રુગ્નસિંહ શકિતસિંહ ચુડાસમા

૧૮ સત્યપાલસિંહ છત્રપાસસિંહ જાડેજા

- text

૧૯ પ્રીયાબેન મનીષભાઇ નિમાવત

૨૦ શત્રુગ્નસિંહ ઝાલા

૨૧ ખ્યાતી સાવલીયા

૨૨ હરીતા સાવલીયા

૨૩ યજ્ઞેશભાઇ ઢોલરીયા

૨૪ નિમ્ન સોમીકભાઇ વેકરીયા

૨૫ નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા

૨૬ તપસ્યાબા પ્રદીપસિંહ ચૌહાણ

૨૭ દેવાંશીબા

૨૮ મીતેષ જાદવ

૨૯ રવીભાઇ રણછોડભાઇ પાતર

૩૦ અક્ષય કિશોરભાઇ ઢોલરીયા

૩૧ સુનીલભાઇ હરસુખભાઇ સીદપરા એરપોર્ટ રોડ, કંકાવટી સોસાયટી

- text