ધાવા ગિરની ઓર્ગેનિક કેસર કેરી એક ફોને સીધી ઘરે જ મેળવો

- text


 

રજવાડી ઠાઠ સાથે ધાવા ગીરની સ્વાદિષ્ટ કેસર કેરીનું મોરબીમાં ઓર્ડર ઉપર વ્યાજબી ભાવે વેચાણ
મીઠા મધુરા રસથી ભરપૂર ગેરંટેડ ઓર્ગેનિક કેસર કેરી સીધી રાધે રાધે મેંગો ફાર્મથી જ મળી રહી હોય, તો કાર્બાઇડ કે ઇથેનોલ યુક્ત કેરી શુ કામ ખાવી?

મોરબી : નાણાં ખર્ચીને કાર્બાઇડ યુક્ત કે ઇથેનોલ યુક્ત કેરી ખરીદતા પહેલા ચેતજો…. મોરબીના સ્વાદ શોખીન લોકોને સ્વાદનો ચસ્કો લગાડવા ધાવા ગીરના પ્રખ્યાત રાધે રાધે મેંગો ઓર્ગેનિક ફાર્મની ઓરીજનલ મીઠાશથી ભરપૂર પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરી માટે મોરબીવાસીઓના ઓર્ડર લેવાનું શરૂ કર્યું છે.

તાલાલાનાં ધાવા ગીરના રાધે રાધે ઓર્ગેનિક મેંગો ફાર્મના માલિક સાગર માલવીયા જણાવે છે કે હવે મોરબીમાં ઓરીજનલ પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરીનું બગીચાથી સીધું જ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. હાલ મોરબીમાં ઓર્ડર લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મોરબીવાસીઓ ફોન ઉપર ઓર્ડર આપીને સીધા ઘરે જ 5 કિલો તથા 10 કિલોના કેરીના બોક્ષની ડિલિવરી મેળવી શકે છે. આ કેરી ટેસ્ટમાં બેસ્ટ હોવાની સાથે 100 ટકા ઓર્ગેનિક છે. પાકી અને કાચી બન્ને કેરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ધાવા ગીર ખાતે આવેલા રાધે રાધે ફાર્મ દ્વારા ભારે માવજતથી આંબા ઉપર શ્રેષ્ઠ કેસર કેરી કુદરતી રીતે પકવવામાં આવી છે. માત્ર એક વખત આપેલો ઓર્ડર વર્ષો સુધી તમને રાધે રાધે ફાર્મ સાથે જોડી રાખશે.

ઓર્ડર માટે
સાગર માલવીયા
મો.નં.9426398319
મો.નં.8735873818
મો.નં.9898823488

- text

- text