સોફા કે ગાદલા લેવા છે ??? તો PG વેલ્વેટ હાઉસ લઈ આવ્યું છે ધમાકેદાર ઓફર્સ…

 

સોફાની ખરીદી ઉપર બેડપીઠ અને સ્ટુલ… તથા ગાદલાની ખરીદી ઉપર ઓશિકા ફ્રી ફ્રી ફ્રી …

ઉપરાંત સોફા કાપડ, પડદા કાપડ, યુ ફોમ, વોલપેપર, બ્લાઇન્ડ પડદા, આર્ટિફિશિયલ ગ્રાસ તથા અન્ય અઢળક વેરાયટી એકદમ વ્યાજબી ભાવે મળી રહેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારે સોફા કે ગાદલા ખરીદવા છે ? તો આવી જાવ PG વેલ્વેટ હાઉસમાં, અહીં હાલ ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. વધુમાં અહીં તમામ આઈટમોની વિશાળ રેન્જ પણ ઉપલબ્ધ છે.

મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્કની સામે નીલકંઠ પ્લાઝા-2 માં PG વેલ્વેટ હાઉસ કાર્યરત છે. અહીં સોફા કાપડ, પડદા કાપડ, ગાદલા, ઓશિકા, યુ ફોમ, બ્લાઇન્ડ પડદા, વોલપેપર, આર્ટિફિશિયલ ગ્રાસ તથા અન્ય અઢળક વેરાયટી એકદમ વ્યાજબી ભાવે મળે છે. આ સાથે અહીં ફ્રેમ સાથે સોફા બનાવી તથા મઢી આપવામાં આવે છે.

હાલ અહીં ખાસ ઓફર્સ ચાલી રહી છે. જેમાં સોફાની ખરીદી ઉપર બેડપીઠ અને સ્ટુલ…ઉપરાંત ગાદલાની ખરીદી ઉપર ઓશિકા ફ્રી ફ્રી ફ્રી આપવામાં આવે છે. અહીં SPRINGWEL કંપનીનાં યુ ફોમ, ગાદલા અને ઓશિકા સહિતની ગેરેન્ટીવાળી પ્રોડક્ટ પણ મળશે.

ઓફર્સનો લાભ લેવા આજે જ અહીં પધારો…
PG વેલ્વેટ હાઉસ
નીલકંઠ પ્લાઝા-2,
ઓમ પાર્ક સામે,
નાની કેનાલ રોડ,
મોરબી
મો.નં.7575880702