VACANCY : સ્ટે વેલમાં 3 જગ્યાઓ માટે બહેનોની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વેઇટ લોસ, હેર, બ્યુટી અને જિમ સર્વિસ આપતા હોમિયો કોસ્મેટિક્સ ક્લિનિક સ્ટે વેલમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● સ્કિન ટ્રીટમેન્ટ આસિસ્ટન્ટ – 1
અભ્યાસ : BAMS/BHMS/ગ્રેજ્યુએટ

● હેર ટ્રીટમેન્ટ આસિસ્ટન્ટ -1
અનુભવ : બ્યુટીશિયન તરીકે

● રિસેપ્શનિસ્ટ -1
અભ્યાસ : 12/ ગ્રેજ્યુએટ


ડો.સંજય’સ સ્ટે વેલ
6-વસંત પ્લોટ,કે.કે.સ્ટીલની સામે,
સદગુરુ ઇલેક્ટ્રોનિક્સની ઉપર,
શનાળા રોડ, મોરબી
મો.નં.9712931577