અમદાવાદની EPIC હોસ્પિટલ દ્વારા મોરબીમાં 2 જૂને મેગા કેમ્પ : ચાર નિષ્ણાંત તબીબો આપશે સેવા

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અમદાવાદની ખ્યાતનામ EPIC મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મોરબીમાં તા.2 જુનના રોજ નિઃશુલ્ક મેગા કેમ્પ યોજવામાં આવશે. જેમાં સુપર સ્પેશિયાલિટી કન્સલ્ટન્ટ ડોકટરો જેમકે સિનિયર ન્યુરો સર્જન ડો. રામિલ દિવાનજી, ફેફસાના રોગોના નિષ્ણાંત ડો. જયકુમાર મહેતા, પીડિયાટ્રિક ન્યુરોસર્જનડો. અંકિતા દેસાઈ અને પ્લાસ્ટિક સર્જન ડો. કિર્તના શાહ સેવા આપવાના છે.

નોંધણી ફ્રી છે પરંતુ ફરજિયાત છે.

કેમ્પ તા. 2 જૂન, રવિવાર
સમય : સવારે 10 થી 2
સંસ્કાર ઈમેજીંગ સેન્ટર,
જીઆઈડીસી રોડ,
ST ડેપો પાછળ, મોરબી
રજિસ્ટ્રેશન માટે : કેનિભાઈ
મો.નં.9825049151

ન્યુરોસર્જરીના નિષ્ણાંત ડો. રામીલ દિવાનજી (MS, M.Ch – ન્યુરોસર્જરી)

● વેસ્ક્યુલર ન્યુરોસર્જરી
● એન્યુરિઝમ્સ
● AVMS
● કેરોટીડ એન્ડાર્ટરેક્ટોમીઝ
● જટિલ મગજ અને કરોડરજ્જુની ગાંઠો

ફેફસાના રોગોના નિષ્ણાંત ડો. જયકુમાર મહેતા (MBBS, MD, DNB)

●વારંવાર કફ, ઉધરસ, ખાંસી થઈ જવા
● એલર્જી-અસ્થમાની બીમારી
● પંપ-ઈનહેલર દવાઓ લેવી પડતી હોય
● બીડી-સિગરેટ ધુમ્રપાન સંબંધિત બીમારી
● ફેફસામાં જાળા બાજવાની (લંગ ફાઈબ્રોસિસ)ની બીમારી
● ફેફસાના પડ-આવરણમાં હવા કે પાણી ભરાવાની બીમારી
● મોટેથી બોલતા નસકોરા, દિવસ દરમિયાન અતિશય ઊંઘની બીમારી
● ટીબી-ન્યુમોનિયાની અસર
● ફેફસામાં કેન્સરની બીમારી
● જેમને બ્રોક્રોસ્કોપી, EBUS, થોરેકોસ્કોપી, લંગ બાયોપ્સી વગેરે જેવી પ્રક્રિયાઓ કરાવવાની સલાહ આપવામાં આવી હોય

પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીના નિષ્ણાંત ડો. કિર્તના શાહ (MS, M.Ch)

● સ્તન અને શરીરના અંગોના સ્વરૂપવાન અને સુંદરતાની સર્જરીઓ
● ચહેરાની કોસ્મેટિક સર્જરીઓ
● ભારે વજન ઘટાડયા પછી બોડીના આકારને કુદરતી જેવા સ્વરૂપવાન બનાવવાની સર્જરીઓ
● પુરુષના સ્તનની સર્જરી
● નોન સર્જિકલ સૌંદર્ય સારવાર
● ઘાવની સારવાર
● દાઝયા પછી શરીરના વાંકા ચુંકા થઈ ગયેલા અંગની સારવાર
● ડાઘની સારવાર
● ત્વચાના કેન્સર અને સોફટ પેશીના જખમનું સંચાલન
● હાથની ઈજા અને ચેતા લકવો
● હાથની જન્મજાત ખોડ ખાંપણની સર્જરી
● અકસ્માતથી થયેલી ઈજાની સારવાર
● કિલોઇડની સારવાર
● ખરતા વાળની સારવાર

પીડિયાટ્રિક ન્યુરોસર્જરીના નિષ્ણાંત ડો. અંકિતા દેસાઈ (MS, M.Ch – ન્યુરોસર્જરી)

● બાળકોની ન્યુરોસર્જરીઓ
● અકસ્માતથી થયેલી મગજ અને કરોડરજ્જુની ઇજાની સર્જરી
● જન્મજાત મગજ અને કરોડરજ્જુની ખોડખાપણની સર્જરી
● ખેંચ/આંચકીની બીમારીની સર્જરી
● બાળકોના મગજની લોહીની નળીઓની ન્યુરોસર્જરીઓ
● ક્રેનિયો-વર્ટેબ્રલ જંકશન વિસંગતતાઓ
● મગજ અને કરોડરજ્જુની ગાંઠની સર્જરી