હાડકા અને કરોડરજ્જુના નિષ્ણાંત ડો. નેવિશ પટેલ (બોડા) દ્વારા રવિવારે મોરબીમાં ખાસ ઓપીડી

 

કમરનો દુઃખાવો, હાડકાના વિવિધ રોગો, લમ્બર ડિજનરેટિવ ડિસઓર્ડર, સર્વિકલ રેડિક્યુલોપેથી, હાડકાની વિકૃતિ, સ્પાઇન ઇન્ટ્રા અને એસ્ટ્રાડયુરલ ટ્યુમર, કરોડરજ્જુની રીવીઝન સર્જરી સહિતની સારવાર માટેના નિષ્ણાંત ડો.નેવિશ પટેલની સેવા હવે ઘરઆંગણે મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કમરના દુ:ખાવાના નિષ્ણાંત ડો. નેવિશ પટેલ (બોડા) તા.26 મે ને રવિવારે મોરબીમાં આવી રહ્યા છે. તેઓ દ્વારા ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મોરબીના લોકોને ઘરઆંગણે જ નિદાન અને જરૂરી માર્ગદર્શન મેળવવાની સવલત મળવાની છે.

અમદાવાદના થલતેજ પાસે એસજી હાઇવે ઉપર ઝાયડ્સ હોસ્પિટલ કાર્યરત છે. ત્યાંના નિષ્ણાંત તબીબ ડો.નેવીશ પટેલ (બોડા)- MS (Ortho) આગામી તા.26 મેને રવિવાર રોજ મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે એસબીઆઈ બેંકની બાજુમાં આવેલા એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર એન્ડ લેબોરેટરીમાં સવારે 10.30થી 12.30 વાગ્યા સુધી ઓપીડી સેવા આપવાના છે.

ડો.નેવીશ પટેલ (બોડા) હાડકાના વિવિધ રોગોની સચોટ સારવાર, કમરનો દુ:ખાવો, લમ્બર ડિજનરેટિવ ડિસઓર્ડર, સર્વિકલ રેડિક્યુલોપેથી, નાનપણ અને પુખ્ત વયની હાડકાની વિકૃતિ, સ્પાઇન ઇન્ટ્રા અને એસ્ટ્રાડયુરલ ટ્યુમર, કરોડરજ્જુની રીવીઝન સર્જરીના નિષ્ણાંત છે. આ ઓપીડીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે.

તા.26-05-2024
સવારે 10.30થી 12.30
એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર,
સાવસર પ્લોટ મેઈન રોડ,
ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે,
SBI બેંક પાસે, મોરબી
રજીસ્ટ્રેશન માટે સંપર્ક
મો.નં. 7359630003