મોરબીના મકરાણીવાસમાં જુગાર રમતા ત્રણ પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મકરાણીવાસ પાસે નદીના ઢાળીયા નજીક જાહેરમાં જુગાર રમતા આરોપી આસીફભાઇ રફીકભાઇ મકરાણી, ઇકબાલ ગનીભાઇ દાવલીયા અને હશનભાઇ અલ્તાફભાઇ બ્લોચને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,840 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text