મોરબી : પ્રભાબેન સરડવાનું અવસાન

- text


મોરબી : પ્રભાબેન નરભેરામભાઈ સરડવા(ઉ.વ. 66)નું તારીખ 23-5-2024ના રોજ અવસાન થયું છે. સગદ્દતનું બેસણું તારીખ 25-5-2024ને શનિવારના રોજ સવારે 8:00થી 10:00 દરમ્યાન રામવાડી મહેન્દ્રનગર ખાતે તથા સાંજે 5:00થી 6:00 કલાક દરમ્યાન શ્રી રાંદલ વાડી મોટાભેલા ખાતે રાખવામાં આવેલ છે.

- text

લી.
નરભેરામભાઈ ચતુરભાઈ સરડવા
બિંદેશભાઈ નરભેરામભાઈ સરડવા

- text