ખાખરેચી નિવાસી લીલીબેન સંતોકીનું અવસાન

- text


મોરબી : મૂળ ઘુંટુ હાલ ખાખરેચી નિવાસી લીલીબેન ધનજીભાઈ સંતોકી તારીખ 20-5-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 24-5-2024ને શુક્રવારના રોજ સાંજે 4:00થી 6:00 કલાક દરમ્યાન વૃંદાવન સમાજવાડી, ઘુંટુ (જુના ગામના જાપે) રાખેલ છે. ધનજીભાઈ ગોગજીભાઈ સંતોકી મો.નં. 99132 55677, વિજોદભાઈ ધનજીભાઈ સંતોકી મો.નં. 98793 25929.

- text