મોરબી યાર્ડમાં ઘઉંની – મગફળીની આવકમાં ઘટાડો

- text


મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં અને મગફળી આવકમાં ઘટાડો જોવા મળ્યો છે, જો કે, તેમ છતાં ઘઉંની આવક 7250 મણ થઇ હતી.ઘઉંનો ભાવ મણે નીચો 446 અને ઉંચો 612 બોલવામાં આવ્યો હતો. જે ગઈકાલ કરતાં નીચામાં 5 રૂપિયા ઓછો અને ઊંચામાં 23 રૂપિયા ઓછો બોલવામાં આવ્યો હતો. આ ઉપરાંત મગફળીની આવક આજે 20 મણ થઇ હતી જે ગઈ કાલની તુલનાએ આજે 305 મણ જેટલી ઓછી જોવા મળી છે. મગફળીનો ભાવ મણે નીચો 1040 અને ઉંચો 1160 બોલવામાં આવ્યો હતો. જે ગઈકાલ કરતાં નીચામાં 10 રૂપિયા ઓછા અને ઊંચામાં 112 રૂપિયા ઓછો બોલવામાં આવ્યો હતો.

- text

જણસી આવક(કવીન્ટલમાં )  નીચો ભાવ(મણે )  ઉંચો ભાવ (મણે )
કપાસ 225  રૂ.  1230   રૂ.  1554
ઘઉં 1450 રૂ.     446 રૂ.  612
મગફળી 4 રૂ.  1040  રૂ. 1108
જીરું 303  રૂ. 3950  રૂ. 4300
બાજરો 7 રૂ.  511  રૂ. 511
વરિયારી 169  રૂ. 976  રૂ. 1087
તુવેર 3    રૂ.  1934    રૂ. 2234
ધાણા 32     રૂ.  970    રૂ.  1372
ચણા 154  રૂ.  990    રૂ.  1222
એરંડા 281  રૂ.  1050    રૂ. 1090
રાયડો 107   રૂ.   800    રૂ.  976
સુવાદાણા 14   રૂ.  1060    રૂ.  1128

- text