ઉમા એક્ઝિબિશનનો કાલે ગુરૂવારથી ધમાકેદાર પ્રારંભ : અવનવી આઇટમોના અનેક સ્ટોલ

ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, કુર્તિ પેર, વેસ્ટર્ન ડ્રેસ મટીરીયલ, સાડી, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓનો ખજાનો એક જ સ્થળે

મુલાકાત લેનાર તમામ બહેનોને ફ્રીમાં ફેશિયલ અને હેર કટિંગની ટ્રીટમેન્ટ મળશે : એક્ઝિબિશન માત્ર 2 દિવસ ચાલશે, એક વખત મુલાકાત લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બહેનો માટે કાલે ગુરૂવારથી બે દિવસના ઉમા એક્ઝિબિશનનો ધમાકેદાર પ્રારંભ થવાનો છે. જેમાં અવનવી વેરાયટી સાથેના અનેક સ્ટોલ રાખવામાં આવ્યા છે. તો આ એક્ઝિબિશનની મુલાકાત જરૂર લ્યો.

મોરબીમાં રવાપર ગામના ઝાપા પાસે શંકર મંદિર સામે આવેલ ઉમા હોલમાં કાલે તા.7 અને 8 માર્ચ એમ બે દિવસ ઉમા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ મોરબીવાસીઓ તરફથી મળેલા ભવ્ય પ્રતિસાદ બાદ ફરી આ એક્ઝિબિશન યોજાનાર છે. જેમાં ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, કુર્તિવેર, વેસ્ટર્ન, સાડી, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી, પર્સ સહિતની વસ્તુઓની વિશાળ વેરાયટી મળશે.

સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમ જ લોકોને એક જ સ્થળેથી વ્યાજબી કિંમત એ વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે આવતીકાલથી આ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. આ સાથે એક્ઝિબિશનની મુલાકાત લેનાર તમામ બહેનોને ફ્રીમાં હેર કટિંગ અને ફેશિયલનો લાભ મળશે. તો જરૂરથી મુલાકાત લ્યો.


તા.7 અને 8 માર્ચ
સમય : સવારે 10થી સાંજે 7
સ્થળ : ઉમા હોલ,
રવાપર ગામના ઝાપા પાસે,
મોરબી
વધુ વિગત માટે
મો.નં. 7284013741