મોરબીની રિયલ ક્રિકેટ એકેડમિમાં કાલે સોમવારથી વિન્ટર કેમ્પ શરૂ

 

11.5 વિઘા જેટલા વિશાળ એરિયામાં પથરાયેલ એકેડમીમાં 9 ટર્ફ વિકેટ્સ અને 8 એસ્ટ્રો ટર્ફ વિકેટ : વિન્ટર કેમ્પમાં બે બેચ થશે કાર્યરત : હાલ જૂજ સીટ જ બાકી, વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સુપ્રસિદ્ધ રિયલ ક્રિકેટ એકેડમીમાં તા.20 નવેમ્બરને સોમવારથી એક મહિના માટે વિન્ટર કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વિન્ટર કેમ્પ માટે બે ટાઇમિંગમાં અલગ અલગ બેચ કાર્યરત થશે.

મોરબીમાં રાધેકૃષ્ણ ફાર્મ પાસે એસપી રોડ ઉપર આઇકોન રેસિડેન્સીથી આગળ 11.5 વિઘા જેટલા વિશાળ એરિયામાં રિયલ ક્રિકેટ એકેડમી કાર્યરત છે. આ એકેડમી સૌરાષ્ટ્રની સૌથી વધુ ફેસીલીટી ધરાવતી એકેડમી છે. અહીં હાલમાં 150 ભાવિ ક્રિકેટરો તૈયાર થઈ રહ્યા છે. અહીં 9 ટર્ફ વિકેટ્સ, 8 એસ્ટ્રો ટર્ફ વિકેટ અને મેચ રમવાના ગ્રાઉન્ડ સાથે ક્વોલિફાઇડ કોચ સહિતની ફેસિલિટી છે.

રિયલ ક્રિકેટ એકેડમીમાં અત્યાર સુધીમાં ઘણા બધા ડોમેસ્ટિક પ્લેયર્સ પ્રેક્ટિસ માટે આવીને મોરબીનું ગૌરવ વધારેલ છે. રિયલ ક્રિકેટ એકેડમિમાં અત્યાર સુધીમાં ઘણી બધી ડોમેસ્ટિક ટિમ મેચ રમવા માટે આવી ચૂકી છે. તો એકવાર અવશ્ય રિયલ ક્રિકેટ એકેડમિની મુલાકાત લ્યો.

રિયલ ક્રિકેટ એકેડમી
આઇકોન રેસિડેન્સીથી આગળ,
રાધેકૃષ્ણ ફાર્મ પાસે,
એસપી રોડ, મોરબી
કેતનભાઈ દલસાણીયા
મો.નં. 9998313885
વિશાલભાઈ ભીમાણી
મો.નં. 9099874002