મોરબીના ભરતનગર ગામની સીમમાંથી સગીરાનું અપહરણ 

- text


મોરબી : મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાંથી આરોપી રૂપસિંગ મહેન્દ્રભાઈ ડોડવા રહે.અલીરાજપુર, મધ્યપ્રદેશ નામના શખ્સે સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી નાસી જતા સગીરાના માતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

- text

- text