દીકરીના કરિયાવરની ચિંતા છોડો : વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેરમાં રાહતભાવે પેકેજ મળશે

 

પેકેજમાં ફર્નિચર, વાસણ, ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન સહિતની અનેક આઇટમો હશે : કરિયાવર ખરીદતા પૂર્વે એકવાર મુલાકાત જરૂર લ્યો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગયા વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ દીકરીના લગ્ન પ્રસંગની ખરીદી માટે વિજયાદશમીથી વિશાલ ફર્નિચર અને કિચરવેર અલગ અલગ પેકેજમાં કરિયાવરની કીટ લઈને આવ્યું છે. જેમાં ફર્નિચર, વાસણ, ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન સહિતની અનેક આઇટમો હશે. તો કરિયાવર ખરીદતા પૂર્વે એકવાર રૂબરૂ મુલાકાત જરૂર લ્યો.

વિશાલ ફર્નિચર એન્ડ કિચર
ભક્તિનગર બ્રિજની સામે,
શનાળા બાયપાસ, મોરબી
મો.નં. 9879768091