માણેકવાડા (વાવડી)માં શનિવારે મેલડી મંડળ 

- text


મોરબી : માણેકવાડા ( વાવડી) ગામે તા.21ને શનિવારના રોજ ગૌ સેવાના લાભાર્થે મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાવડીયારી મેલડી મંડળ દ્વારા એકથી એક ચડિયાતી માતાજીના પરચાની કૃતિઓ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ માણવા માટે પધારવા રમેશભાઈ કોરડીયા અને પુનાભાઈ સોલંકી દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text