મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર કારખાનામાં શ્રમિકનો આપઘાત 

- text


મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સીમ્પોલો વિટ્રીફાઇટ સીરામીક કારખાનાના ટાઇલ્સના ગોડાઉનમા કામ કરતા મૂળ પશ્ચિમ બંગાળના વતની બુધીયાભાઇ સુકુમાર મુરમ ઉ.28 નામના શ્રમિક યુવાને લોખંડની એંગલ સાથે કેસરી કલરના નાઇલોન બેલ્ટ વળે ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text