મોરબીના મહેન્દ્રનગરમાં 19મીએ માતાજીનો માંડવો 

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ શિવધારા હાઈટ્સ ખાતે આગામી તા.19ને ગુરુવારના રોજ રાત્રે 9 કલાકે સુરેલીયા પરિવાર દ્વારા ચામુંડા માતાજી અને મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે, આ ધાર્મિક પ્રસંગે ડાક ડમર સહિતના કાર્યક્રમ યોજનાર હોય ધર્મપ્રેમી જનતાને લાભ લેવા જણાવાયું છે.

- text

- text