દશનામ ગોસ્વામી સમાજ સેવા સમિતિના મોરબી જિલ્લાના હોદેદારો નિમાયા

- text


મોરબી : ગુરુ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા સમિતિ રાષ્ટ્રીય દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ આર આર ગીરી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરતગીરી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુરેશગીરી તથા ગુજરાત પ્રદેશ સચિવ ગુલાબગીરીની અનુમતિથી મોરબી જિલ્લા સંગઠનની રચના કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે દેવગીરીબાપુ, મોરબી જીલ્લા સહઉપાધ્યક્ષ પ્રવીણગીરી, મોરબી જિલ્લા સંગઠન મંત્રી હંસગીરી, મોરબી જિલ્લા સહ સંગઠન મંત્રી વિનોદગીરી, મોરબી જિલ્લા મીડિયા પ્રભારી સુરેશગીરી પત્રકાર, ટંકારા તાલુકા અધ્યક્ષ મુકેશગીરી, મોરબી તાલુકા અધ્યક્ષ ભૈરવગીરી, મોરબી તાલુકા ઉપાઅધ્યક્ષ મહેશગીરી, માળીયા તાલુકા અધ્યક્ષ ભરતગીરી, હળવદ તાલુકા અધ્યક્ષ મુકેશગીરી તથા મોરબી શહેર અધ્યક્ષ કમલેશગીરી, મોરબી શહેર ઉપાધ્યક્ષ મહિપતપુરી, મોરબી શહેર સચિવ ગણેશપુરી, મોરબી શહેર મીડિયા પ્રભારી અલ્પેશ ગીરી પત્રકાર, મોરબી શહેર યુવા અધ્યક્ષ તુષાર ભારતી, મોરબી જિલ્લા યુવા અધ્યક્ષ વિનોદગીરી, મોરબી જિલ્લા યુવા ઉપાધ્યક્ષ નિલેશગીરી, મોરબી જિલ્લા યુવા ઉપાધ્યક્ષ સત્યમગીરી, મોરબી જિલ્લા યુવા ઉપાધ્યક્ષ અજયપુરી, મોરબી જિલ્લા યુવા સચિવ ગૌરવગીરી, મોરબી જિલ્લા યુવા સંગઠન મંત્રી રોહિતપુરી નિમણૂક થતા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text

- text