મોરબીમાં રાવલ પરિવાર દ્વારા જાજરમાન ડેકોરેશન સાથે ગણેશજીની સ્થાપના કરાઈ 

- text


મોરબી : મોરબીમાં મહેશભાઈ રાવલ (બેન્ઝર ઈવેન્ટ) તથા તેમના પરિવાર દ્વારા સતત 12 વર્ષોથી જાજરમાન ડેકોરેશન સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં દરરોજ અલગ-અલગ કાર્યક્રમ દ્વારા ગણેશની ભક્તિ કરવામાં આવે છે તેમજ તેનું પુજન-અર્ચન કરવામાં આવે છે. જેના દર્શનનો લાભ ધર્મપ્રેમી જનતાને લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આરતી દર્શનનો નિયમીત લાભ લેવા માટે મોરબીની જનતાને લાભ લેવા માટે રાવલ પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- text