મોરબીના જોન્સનગરમાં રાહુલ વેટ-69 દારૂની બાટલી સાથે પકડાયો 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે જોન્સનગર વિસ્તારમાંથી રાહુલભાઇ ભરતભાઇ સારલા, રહે.મોરબી જોન્શનગર-8 નામના યુવાનને વેટ-69 બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text