હળવદ ખનીજચોરીના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો 

- text


હળવદ : હળવદ પોલીસ મથકમાં ખનીજચોરી અંગે નોંધાયેલ ગુન્હામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી રહીમભાઈ હુસેનભાઇ રાઉમાં રહે.સામખીયારી વાળાને મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે સામખીયારી ખાતે તેના ઘેરથી ઝડપી લઈ આ કેસની તપાસ કરી રહેલા તપાસનીશ અધિકારી સમક્ષ સીટી બી ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યો હતો.

- text

- text