મોરબીમાં કારમાંથી દારૂની બે બોટલ સાથે વેપારી પકડાયો, મામાનું નામ ખુલ્યું 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સી.પી.આઇ. ઓફિસથી કબ્રસ્તાન તરફ જતા રસ્તે જતા ટ્રેડ સેન્ટર પાસેથી પસાર થતી વોકસ વેગન કાર નં. GJ-03-ER-7922 અટકાવી કારની તલાસી લેતા કારમાં બેઠેલા આરોપી એવા વેપારી હિતેશકુમાર કેશવજીભાઇ કામરીયાના કબ્જામાથી રોયલ ચેલેન્જ ડિલક્સ વ્હીસ્કિની 2 બોટલ કિંમત રૂપિયા 750 મળી આવતા પોલીસે રૂપિયા 2 લાખની કાર, 35 હજારનો ફ્લિપ મોબાઈલ સહીત 2,35,750નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી હિતેશકુમાર કેશવજીભાઇ કામરીયાની પૂછપરછમાં મામા નામની વ્યક્તિનું નામ ખુલતા બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

- text

- text