મોરબીના રંગપર ગામની સીમમાં સિરામિક ફેકટરીમાં દાઝી જતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લેમસ્ટોન સિરામિક ફેકટરીમાં અકસ્માતે દાઝી જતા શ્યામલાલ નનકુભાઈ કોલો નામના શ્રમિકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text