મોરબીના કાયાજીપ્લોટમાંથી બાઈક છનનનન….

- text


મોરબી : મોરબીના કાયાજી પ્લોટ શેરી નંબર 4મા રહેતા દિવ્યેશ રજનીકાંતભાઈ વાઢેરની માલિકીનું રૂપિયા 80 હજારની કિંમતનું પલ્સર બાઈક અજાણ્યા ચોર ઈસમ ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text