ટંકારા પંથકમાં આજે ફરી મેઘરાજાની પધરામણી 

- text


ટંકારા : ટંકારા પંથકમાં આજે બપોરે ફરી મેઘરાજાની પધરામણી થઈ હતી. જેમાં ટંકારા તાલુકાના મિતાણાથી નેકનામ સુધીના ગામડામાં આજે બપોરથી મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને એકાદ કલાકમાં એક ઈંચ સુધી વરસાદ વરસ્યો હોવાનો અંદાજ છે. ટંકારા અને અન્ય ગામોમાં મેઘરાજા ઝરમરિયો મેહ વરસાવી જતા રહ્યા છે ત્યારે હમીરપર સહિતના ગામોમાં મેધરાજાએ સટાસટી બોલાવી હોવાનું ક્રિષ્ના જનરલ સ્ટોરના દિપકભાઇ વ્યાસે જણાવ્યું હતું.

- text

- text