અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી, પ્રેક્ટીકલ માટે અત્યાધુનિક લેબ તેમજ 200 બેડ ધરાવતી આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ સહિતની સુવિધા : નર્સિંગનાં ભીષ્મ પિતામહ કૈલા સરનું માર્ગદર્શન તો ખરૂ જ
12 પછી આટલા કોર્ષ થઈ શકશે
- એ.એન.એમ. – 2 વર્ષ
- જી.એન.એમ. – 3 વર્ષ
- બેઝિક બી.એસ.સી. નર્સિંગ – 4 વર્ષ
- પોસ્ટ બેઝિક બી.એસ.સી. નર્સિંગ – 2 વર્ષ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના વિદ્યાર્થીઓ માટે ધો.12 પછી નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક ઘરઆંગણે જ આવી છે. આર્યાવર્ત એજ્યુ. એકેડમીમાં નર્સિંગના વિવિધ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો આજે જ પધારો.
મોરબીના લક્ષ્મીનગર ગામ સામે બી-એ નેશનલ હાઇવે પર આર્યાવર્ત એજ્યુ. એકેડમી કાર્યરત છે. જેની એકેડમી ઓફિસ નવા બસ સ્ટેશન સામે સનપ્લાઝા કોમ્પ્લેક્ષમા પહેલા માળે 12 નંબરની ઓફિસમાં આવેલ છે. ધો.12 પછીના એ.એન.એમ.( 2 વર્ષ), જી.એન.એમ. (3 વર્ષ), બેઝિક બી.એસ.સી. નર્સિંગ (4 વર્ષ) અને પોસ્ટ બેઝિક બી.એસ.સી. નર્સિંગ (2 વર્ષ) કોર્ષ ઉપલબ્ધ છે.
નર્સિંગનાં ભીષ્મ પિતામહ કહી શકાય તેવા, મોરબી ગવર્મેન્ટ કોલેજમાંથી પ્રિન્સીપાલ તરીકે રીટાયર્ડ થયેલા અને હજારો વિદ્યાર્થીને નર્સિંગ ક્ષેત્રે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં નોકરી અપાવી આત્મનિર્ભર કરનાર, હજારો નર્સ બ્રધર – સીસ્ટર તેમજ શિક્ષકોનાં આદર્શ કે જેના લખેલાં પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચે અને GPSCની પરીક્ષામાં સફળતા મેળવે તેવા ઉત્સાહી કૈલા સરનું અહીં સતત લાઇવ માર્ગદર્શન મળે છે.
આ ઉપરાંત અહીં નર્સિંગ ક્ષેત્રે હાઇલી કવાલિફાઇડ એન્ડ એક્સપીરીઅન્સ્ડ પી.એચ.ડી. પ્રીન્સીપાલ, વાઈસ પ્રીન્સીપાલ અને ફેકલ્ટી છે. વિદ્યાર્થીઓનાં પ્રેક્ટીકલ માટે કોલેજની અત્યાધુનિક લેબ છે. તેમજ વિદ્યાર્થીઓની ક્લીનીકલ પ્રેક્ટીસ તેમજ ઇન્ટર્નશીપ માટે 200 બેડ ધરાવતી સૌરાષ્ટ્રની નામાંકિત આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ પણ છે. વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને રહેવા માટે અલગ-અલગ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં શુદ્ધ અને સાત્વિક ભોજન મળે છે.
સરનામું – “આર્યાવર્ત”, નવયુગ ટાઇલ્સ પાસે, લક્ષ્મીનગર ગામ સામે, 8-એ નેશનલ હાઇવે / કંડલા હાઇવે, લક્ષ્મીનગર, મોરબી. પીન-363642.
કોલેજ
https://maps.app.goo.gl/vUMYwTCVCcGveKrs9
એડમિશન માટે સંપર્ક નંબર –
9512410070,
9512410065
કેમ્પસમાં ચાલતાં અન્ય અભ્યાસક્રમો :-
▪️NIOS – 10/12 Any Stream & Any Medium
▪️BAOU(0791420) – DHSI/BBA/BCA/PGDCA/PGDHR/BSW/MSW
▪️સૌરાષ્ટ્ર યુનિ. અભ્યાસક્રમો :-
BEd., BSc., DMLT, BHMS*
▪️સુરેન્દ્રનગર યુનિ. એડમીશન સેન્ટર :- Graduation Courses, Post Graduation Courses
આર્યવર્ત ફોન નંબરની માહિતી :-
▪️એડમીશન વિશે માહિતી માટે – 9512410070
▪️હોસ્ટેલ તેમજ અપડાઉન વિશે માહિતી માટે – 9512410056
▪️શિષ્યવૃત્તિ વિશે માહિતી માટે – 9512410064
▪️NIOS બોર્ડમાં ધો.10 કે 12 માં એડમીશન વિશે માહિતી માટે –
9512410064 / 9512410070
▪️ SURENDRANAGAR UNIVERSITY માં એડમીશન વિશે માહિતી માટે – 9512410065 / 70
▪️ BAOU માં એડમીશન વિશે માહિતી માટે –
9512410064 / 70
▪️ NURSING માં એડમીશન વિશે માહિતી માટે – 9512410065 / 70
▪️ B.Ed. માં એડમીશન વિશે માહિતી માટે –
9512410064 / 70
▪️ B.Sc. માં એડમીશન વિશે માહિતી માટે –
9512410058 / 64 / 70
▪️ DMLT માં એડમીશન વિશે માહિતી માટે –
9512410058 / 64 / 70
▪️ BHMS માં એડમીશન વિશે માહિતી માટે –
9428347800.
(ફોન વ્યસ્ત કે બંધ આવે તો વોટ્સએપમાં મેસેજ કરવો. ફોન કરવા માટેનો સમય સવારે 9:00 થી સાંજે 5:30 સુધી)