મોરબીમાં જ તૈયાર થતું ટેક્ષોના કેમિકલ : એપોક્ષી, એડેસિવ, ગ્રાઉટ પાઉડર સહિતના મટિરિયલ્સ શ્રેષ્ઠ ક્વોલિટીમાં

 

ઘર- ઓફીસનો પ્રોજેક્ટ પણ કરી અપાશે : બિલ્ડરો માટે શ્રેષ્ઠ પ્રોડક્ટ, ડાયરેક્ટ ડિલિવરીની પણ સર્વિસ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મેઇડ ઇન મોરબીના સૂત્રને સાર્થક કરતું ટેક્ષોના કેમિકલ ઘરઆંગણે જ એપોક્ષી, એડેસિવ, ગ્રાઉટ પાઉડર સહિતના મટિરિયલ્સ બનાવે છે. આ ઉપરાંત ઘર-ઓફીસના આખા પ્રોજેક્ટ પણ રાખવામાં આવે છે. તો આજે જ સંપર્ક કરો.

મોરબીમાં ટેક્ષોના કેમિકલ કાર્યરત છે. જે એડેસિવ, એપોક્ષી, ગ્રાઉટ પાઉડર, સ્પેસર ચોકડી, ટાઇલ્સ લેવલ, જેક લેવલિંગ સહિતની પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અને હોલસેલ ભાવે તેનું વેચાણ કરે છે. આ પેઢી દ્વારા ઘર કે ઓફિસમાં માલ મટિરિયલ્સ સાથે પ્રોજેક્ટ કરી આપવાની પણ સર્વિસ અપાઈ છે. વધુમાં બિલ્ડરો માટે પણ આ પ્રોડક્ટ શ્રેષ્ઠ છે. જેમાં ક્યારેય ગુણવતાની સાથે કોઈ બાંધછોડ થતી નથી. બિલ્ડર ભાઈઓને ડાયરેક્ટ ડિલિવરીની પણ સેવા આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છેકે ટેક્ષોના ગ્રુપ કિચન સિંક ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા 12 વર્ષથી છે. આ ઉપરાંત ટેક્ષોના સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ જ્યાં સ્ટીલ સિંકનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. સ્ટોનેક સિંક એલએલપી જ્યાં ક્વાઁટઝ સિંકનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે.

વધુ વિગત માટે

9879194012
7016208650
9879741803