ટંકારાના સરાયાના પાટિયા પાસે ઇનોવા હડફેટે યુવાન ઈજાગ્રસ્ત

- text


ટંકારા : ટંકારા તાલુકાના સાવડી સરાયાના પાટિયા નજીક વીરવાવ ગામના જીતેન્દ્રભાઇ હમીરભાઇ સોલંકીને ઇનોવા કાર રજી.નં.GJ-10-BG-7797ના ચાલકે હડફેટે લઈ ઇજા પહોંચાડતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text