મહેન્દ્રનગર મુકામે રવિવારે રામામંડળનું આયોજન

- text


મોરબી : આગામી તારીખ 29/5/2022ને રવિવારે રાત્રે મુ. મહેન્દ્રનગર, કાનાબાપાનો પ્લોટ, ઉમિયા ગરબી ચોક, હનુમાનજી મંદિરની પાછળ, મોરબી ખાતે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ગોરધનભાઈ વશરામભાઈ બાવરવા આયોજિત નેકનામનું પ્રખ્યાત રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને જાહેર અનુરોધ કરાયો છે.

- text