મોરબી તાલુકા પીઆઇ પટેલની સુરત ખાતે બદલી

- text


મોરબી : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે 16 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવા આદેશ કરાયા હતા જે અન્વયે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર વી.એલ.પટેલની સુરત ખાતે બદલી કરવામાં આવી છે.

- text

- text