ટંકારાની સિવિલ હોસ્પિટલમાં તરુણો માટે કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ

- text


ભાજપના અગ્રણીઓએ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું

ટંકારા : ટંકારામાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને કોરોના વેક્સીન આપવાનું ગઈકાલથી શરૂઆત થઇ છે.બાળકોનું વેકસીનેશન શરુ કરાવા બદલ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

ટંકારામાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોના કોરોના રસીકરણ અભિયાનનો સિવિલ હોસ્પિટલના રસીકરણ કેન્દ્રથી શુભારંભ કરાવ્યો હતો.તેમાં ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા,ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ વાધરીયા તેમજ ટંકારા આરોગ્ય સ્ટાફ દ્વારા કેમ્પ આર્ય સ્કુલ ટંકારામાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં કાર્યકરોએ તરુણોને નિઃશુલ્ક રસી આપીને દરેકને સુરક્ષા કવચ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text