- text
મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે. જો કે હજુ જરૂરિયાત મુજબ વરસાદ પડ્યો નથી. ગઈકાલ તારીખ 1 સપ્ટેમ્બર, બુધવાર સવારના 6 વાગ્યાથી આજ તારીખ 2 સપ્ટેમ્બર, ગુરુવારના સવારના 6 વાગ્યા સુધીમાં હળવદમાં સવા ઇંચ, ટંકારામાં અઢી ઇંચ અને વાંકાનેરમાં દોઢ ઇંચ જ્યારે મોરબીમાં અડધો ઇંચ અને માળિયામાં માત્ર 8 mm વરસાદ પડ્યો હતો
- text
મોરબી જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત :
1 સપ્ટેમ્બર, સવારે 6 થી 2 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધીમાં (24 કલાકનો કુલ વરસાદ)
ટંકારા : 68 mm
માળિયા : 08 mm
મોરબી : 15 mm
વાંકાનેર : 38 mm
હળવદ : 30 mm
નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text