વરસાદ અપડેટ : 1 સપ્ટેમ્બર, સવારે 06થી રાત્રીના 10 વાગ્યા સુધી પડેલા વરસાદની વિગત

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે. જો કે હજુ જરૂરિયાત મુજબ વરસાદ પડ્યો નથી. આજે સવાર થી રાત્રીના 10 વાગ્યા સુધીમાં હળવદમાં સાવ ઇંચ, ટંકારામાં સવા બે ઇંચ અને વાંકાનેરમાં દોઢ ઇંચ જ્યારે મોરબીમાં અડધો ઇંચ અને માળિયામાં માત્ર 8 mm વરસાદ પડ્યો હતો

મોરબી જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત

- text

  • 1 સપ્ટેમ્બર, સાંજે 6 થી સાંજના 10 વાગ્યા સુધીમાં (4 કલાકનો વરસાદ)
  1. ટંકારા 19 mm
  2. મોરબી 10 mm
  3. માળીયા 6 mm
  4. વાંકાનેર 15 mm
  5. હળવદ 00 mm
  • 1 સપ્ટેમ્બર, સવારે 6 થી સાંજના 10 વાગ્યા સુધીમાં (14 કલાકનો કુલ વરસાદ)
  1. ટંકારા : 57 mm
  2. માળિયા : 08 mm
  3. મોરબી : 15 mm
  4. વાંકાનેર : 38 mm
  5. હળવદ : 30 mm

નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.

- text