મોરબીમાં ઇન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા કાલે હેલ્થ અવેરનેશ સેમિનાર

- text


મોરબી : ઇન્ડીયન લાયન્સ ક્લબ મોરબી અને કેંગન વોટર સેન્ટર મોરબી દ્વારા આવતીકાલે તા.29 ઓગસ્ટને રવિવારે સવારે 10 થી 12 દરમિયાન દીપ હોમિયો કિલનીક રામચોક મોરબી ખાતે વિનામૂલ્યે લાઈવ હેલ્થ અવેરનેશ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં ડો. નિલેશભાઈ ગામી ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપશે. આથી ઇન્ડીયન લાયન્સ કબલ મોરબી અને કેંગન વોટર સેન્ટર મોરબી દ્વારા લોકોને આ સેમિનારનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text