મોરબીના રફાળીયા નજીક 8 વર્ષની બાળકી મળી આવી

- text


પાયલ નામની બાળકીના માતાપિતા શોધવા ચાઈલ્ડ હેલ્પ લાઈનની અપીલ

મોરબી : મોરબીના રફાળીયા નજીક આજે સાંજના સમયે અંદાજે આઠેક વર્ષની ઉંમરની પાયલ નામની બાળકી ચાઈલ્ડ લાઈન હેલ્પલાઇનને મળી આવતા હાલ બાળકીને સુરક્ષિત કરેલ છે. આ ફોટા વાળી બાળકીના માતા પિતા અંગે કોઈને જાણકારી હોય તો મોરબી ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 અથવા નજીકના પોલીસ મથકે અથવા મોબાઇલ નંબર 93167 55311 સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે.

- text

- text