મોરબીના બાદનપર ગામને સેનેટાઈઝ કરતા સરપંચ

- text


મોરબી : કોરોના મહામારી વચ્ચે જનાઆરોગ્યની ચિંતા કરી મોરબી તાલુકાના બાદનપર ગામના સરપંચ દ્વારા સમગ્ર ગામને સેનેટાઈઝ કરી ગ્રામજનોની સુખાકારી વધારવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- text