- text
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3283 કેસમાંથી 3009 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 62 એક્ટિવ કેસ
મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 24 જાન્યુઆરી, રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 325 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.
આજના નવા પોઝિટિવ કેસ
મોરબી સીટી : 02
મોરબી ગ્રામ્ય : 00
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 01
આજના જિલ્લાના કુલ નવા કેસ : 03
- text
આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત
મોરબી તાલુકામાં : 05
વાંકાનેર તાલુકામાં : 02
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 07
આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત
કુલ એક્ટિવ કેસ : 62
કુલ ડિસ્ચાર્જ કેસ : 3009
મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3283
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 155591
- text