મોરબી : વિનોદરાય પી. પરમારનું નિધન

- text


મોરબી : વિનોદરાય પી. પરમાર (વિનુભાઈ સેન્ડવીચ વાળા) તે, દીપકભાઈ પ્રાગજીભાઈ પરમારના ભાઈ તથા કૃણાલભાઈ વિનોદરાય પરમારના પિતાનું તારીખ 11/01/21ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15/01/21ને શુક્રવારે સાંજે 4થી 6, બારશાખ રજપૂત સમાજની વાડી, લુહાર શેરી, ગ્રીનચોક, મોરબી ખાતે રાખેલ છે.

- text