- text
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે કોરોનાના 5 શંકાસ્પદ કેસો નોંધાયા હતા. જેમાંથી 2 રિપોર્ટ આજે સવારે નેગેટિવ આવ્યા હતા. તથા અન્ય ત્રણ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી જિલ્લામાં ગઈકાલે કોરોના વાયરસના 5 શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. આ તમામ પાંચ દર્દીઓના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. આથી, મોરબી જિલ્લામાં ગઈકાલે નોંધાયેલા કોરોનાના પાંચેય શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
- text
મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/
- text