- text
મોરબી : સમયના વહેંણ સાથે અનેક પરંપરામાં બદલાવ આવ્યો છે ઘણી પરંપરાઓ આધુનિક યુગની દોડધામભરી જીવનશૈલીને કારણે વિસરાઈ ગઈ છે.વર્ષો પહેલા નવરાત્રીમાં પ્રથા હતી કે , નવરાત્રીમાં ખાસ માટીમાંથી ગરબા અને ઘોઘા બનાવતા હતા.એ ઘોઘા કે ગરબા નાના બાળકો ખરીદી કરીને એમના આસપાસના વિસ્તારોમાં ઘરેઘરે ફરીને ઘોઘા ગાતા હતા અને નવરાત્રિને છેલ્લા દિવસે લોકો ઘોઘા ગાવા બદલ બાળકોને શીક રૂપે પૈસા કે ખાવાની ચીજવસ્તુઓ આપતા હતા.હવે આ પરંપરા લુપ્ત થઈ ગઈ છે.આ પરંપરા ગ્રામીણ વિસ્તારો પૂરતી જ સીમિત રહી ગઈ છે.જોકે શહેરી વિસ્તારમાં આ રીતે ક્યાંક ક્યાંક ઘોઘા ગાતા બાળકો જોવા મળે છે.આ પરંપરા જે રીતે લુપ્ત થઈ રહી છે.તે જોતા આવનારી પેઢીને હવે ધોઘા ગાવા વિશે જરાય ગતાગમ નહિ પડે.
- text
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text