ખુશ્બુ ઔર ભક્તિ કે રંગ, સાવન અગરબત્તી કે સંગ

- text


નવરાત્રીમાં સુગંધની સાથે ભક્તિમય વાતાવરણ સર્જશે સાવન અગરબતી

(પ્રમોશન આર્ટિકલ) મોરબી : મોરબી અને ટંકારામા જાણીતી સાવન અગરબત્તી વકર્સ છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. આ અગરબતીનું મોરબી જિલ્લો તથા ટંકારા બન્ને શહેરોમાં વેચાણ થઈ રહ્યું છે. 1999થી સાવન અગરબતી વર્ક્સ કાર્યરત છે. વ્યાજબી ભાવ, બેસ્ટ ક્વોલિટી સાથે બેસ્ટ ક્વોન્ટીટી આપતી સાવન અગરબતી ટંકારા ઉપરાંત મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાછળ વિશાલ ચેમ્બરમાં મેઇન બ્રાન્ચ ધરાવે છે. ઉપરાંત ટંકારામા લતિપર ચોકડી પાસે સાવન અગરબત્તીનું પ્રથમ આઉટલેટ પણ શરૂ કરવામાં આવ્યું છે. ગ્રાહકનો વિશ્વાસ એજ સાવન અગરબત્તીની પ્રગતિ છે. તો આ નવરાત્રીએ સાવન અગરબત્તી જ પ્રગટાવીને સુગંધની સાથે ભક્તિની અનુભૂતિ અવશ્ય કરો. વધુ વિગત માટે રોહિતભાઈ આદ્રોજા ( માર્કેટિંગ એક્ઝિક્યુટિવ) મો.નં 8866626017નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text


Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text