મોરબીના પાડાબેકર ગામેથી બંદૂક સાથે શખ્સ પકડાયો

- text


મોરબી : મોરબીના પાડાબેકર ગામેથી બંદૂક સાથે એક શખ્સને એસઓજીની ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના પાડાબેકર ગામે સ્મશાન પાસે ઢુઇ કોઠારિયા રસ્તા ઉપરથી એસઓજીની ટીમે હકીકતને આધારે અશગર અનવરભાઈ નકીરા ઉ.વ. ૨૩ને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડી તેની સામે તાલુકા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text