- text
ટંકારા : ટંકારાના પ્રભુનગર ગામે આજે હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો જોડાયા હતા.
- text
પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેના સમર્થનમાં ઠેર ઠેર પાટીદારો દ્વારા ઉપવાસ આંદોલનો થઈ રહ્યા છે.ત્યારે ટંકારાના પ્રભુનગરમાં પણ પાટીદાર આગેવાનોએ હાર્દીક પટેલના સમર્થનમાં આજે ઉપવાસ આંદોલન ચલાવ્યું હતું.
- text