મોરબી થી વાંકાનેર જતી સાંજની બસ પુનઃશરૂ કરવા ડેપો મેનેજરને રજુઆત

- text


મોરબી : મોરબી થી વાંકાનેર આવતી સાંજ ના ૫ વાગ્યા ની બસ કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આ બસ સેવા પુનઃશરૂ કરવા માટે ડેપો મેનેજરને રજુઆત કરવામાં આવી હતી.

મોરબી થી વાકનેર સાંજના સમયે ૫ વાગ્યે જે બસ જાય છે. તેમાં ઘણા મુસાફરો રેગ્યુલર મુસાફરી કરે છે. આ બસ બંધ કરી દેવામાં આવતા આ મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે મોરબી થી વાંકાનેર અપ ડાઉન કરતા લોકો ને સાંજે વાંકાનેર જવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોવાથી બસ તત્કાલ ચાલુ કરાવવાની માંગ ઉઠાવવામાં આવી છે.

- text

 

- text