- text
મોરબી : મોરબીના ફોરેસ્ટ ઓફિસર સ્વ. હરજીવનભાઈ મોહનભાઇ મોરડીયાને શ્રદ્ધાંજલિ આપવા માટે આવતીકાલે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના શનાળા રોડ પર સમયગેટ પાસે આવેલા શિવ હોલમાં ફોરેસ્ટ ઓફિસર સ્વ.હરજીવનભાઈ મોહનભાઇ મોરડીયાને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આવતીકાલે 19 એપ્રિલ, ગુરુવારે સવારે ૭ થી ૧૨ દરમિયાન રક્તદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં વધુ ને વધુ લોકો જોડાઈને રકતદાન કરે તેવો મનોજભાઈ મોરડીયા અને રોહનભાઈ રાંકજાએ અનુરોધ કર્યો છે.
- text
- text