મોરબી રવાપર રોડ પર બાપા સીતારામ ચોક પાસે દુકાનમાં લાગી આગ

- text


મોરબી: રવાપર રોડ પર બાપા સીતારામ ચોકમાં આવેલ બુટ ચંપલની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હોવાની ઘટના બની હતી. જોકે આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

- text

આજ રોજ રવાપર રોડ પર બાપા સીતારામ ચોકમાં આવેલી ફૂટવેરની દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાં મીટર સહીત ઈલેટીક વસ્તુ બરીને ખાખ થઇ ગઈ હતી.જોકે સદનશીબે કોઈ જાની થઈ ન હતી. હાલ મોરબી ફાયરની ટીમ ધટના સ્થળ પર પોહચી આગ બુજાવા લાગી હતી જોકે આગ સામાન્ય હોવાથી કોઈ જાન હાની થઈ ન હતી અને આજુબાજુમાં આવેલ દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગવાનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે.

 

- text